કોબ્રા અને કિંગ કોબ્રા બંને અલગ પ્રજાતિના સાપ હોય છે

Published by: gujarati.abplive.com

કિંગ કોબ્રા દુનિયાનો સૌથી લાંબો અને ઝેરીલો સાપ છે

જે આશરે 15થી 18 ફૂટ સુધી લાંબો હોઈ શકે છે

કોબ્રા સામાન્ય રીતે નાના કદનો હોય છે

કોબ્રા સામાન્ય રીતે 3થી 7 ફૂટ લાંબો હોઈ શકે છે

કિંગ કોબ્રાના શરીર પર ઝાંખા પટ્ટા હોઈ શકે છે

કોબ્રા સાપના ફણમાં ચશ્મા જેવી નિશાની હોય છે

કિંગ કોબ્રામાં આવી નિશાની જોવા મળતી નહીં

કોબ્રા સાપનો રંગ પીળો, કાળો કે આછો રંગનો હોય છે

કિંગ કોબ્રાનો રંગ કથ્થઈ, કાળો અથવા ગ્રીન હોય છે

બંને સાપ ખતરનાક હોય છે તેથી દૂર રહેવું જરૂરી છે

ઓળખ માટે ફણો, કદ અને વર્તન ધ્યાનમાં રાખવી

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે