દરરોજ લાખો મુસાફરો ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરે છે

Published by: gujarati.abplive.com
Image Source: Indian Rail Info

ઘણા ટ્રેનોમાં જનરેટર બોગી લગાડવામાં આવે છે

Image Source: Indian Rail Info

આ બોગીને જનરેટર કોચ કહેવામાં આવે છે

Image Source: Indian Rail Info

તેનું મુખ્ય કામ ટ્રેનને વીજળી પૂરું પાડવાનું હોય છે

Image Source: Indian Rail Info

AC, લાઇટ, પંખા અને ચાર્જિંગ માટે તે વીજળી પૂરી પાડે છે

Image Source: Indian Rail Info

જનરેટર બોગી આ તમામ સિસ્ટમને પાવર આપે છે

Image Source: Indian Rail Info

ઘણી ટ્રેનોમાં બે જનરેટર કોચ હોય છે

Image Source: Indian Rail Info

બે કોચ રાખવાથી વીજ પુરવઠો સ્થિર રહે છે

Image Source: Indian Rail Info

બીજી બોગી બેકઅપ તરીકે કામ કરે છે

Image Source: Indian Rail Info

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Image Source: Indian Rail Info