પ્લેનમાં મુસાફરી કરતા પહેલા બેગમાં શું લઈ જવું તે ચેક કરવું જરૂરી હોય છે

Published by: gujarati.abplive.com

સુરક્ષા કારણોસર કેટલીક વસ્તુઓને ફ્લાઇટમાં લઈ જવાની મનાઈ છે

પ્લેનમાં ચાકુ અથવા કાતર લઈ જવી મનાઈ છે

વિસ્ફોટક અને ફટાકડા પ્લેનમાં લઈ જવાની પરવાનગી રહેતી નથી

લિક્વિડ વસ્તુઓ કેબિન બેગમાં લઈ જઈ શકાતી નથી

જ્વલનશીલ વસ્તુઓ જેમ કે પેટ્રોલ લઈ જવાની મનાઈ છે

હથિયાર જેવી વસ્તુઓ પ્રતિબંધિત છે

કેટલીક બેટરી અને કેમિકલ્સને પણ મંજૂર આપવામાં આવી નથી

સિક્યુરિટી ચેકમાં આવી વસ્તુઓ જપ્ત થાય છે

તેથી ફ્લાઇટ પહેલાં નિયમો જાણવી અને યોગ્ય પેકિંગ કરવું

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે