પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક દરમિયાન અનેક મોટા કરારો પર હસ્તાક્ષર થયા

Published by: gujarati.abplive.com
Image Source: PTI

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાત માટે ભારતમાં છે

Image Source: PTI

આજે (શુક્રવાર, 5 ડિસેમ્બર) પુતિનની મુલાકાતનો બીજો દિવસ છે

Image Source: PTI

પુતીનને રાષ્ટ્રપતિ ભવનમાં 21 તોપોની સલામી આપવામાં આવી

Image Source: PTI

પુતિન હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત પણ કરી

Image Source: PTI

પ્રધાનમંત્રી મોદીએ રશિયન નાગરિકોને મોટી ભેટ આપી

Image Source: PTI

તેમણે કહ્યું, અમે ટૂંક સમયમાં રશિયન નાગરિકો માટે મફત 30-દિવસનો ઈ-ટૂરિસ્ટ વિઝા અને 30-દિવસનો ગ્રુપ ટુરિસ્ટ વિઝા રજૂ કરીશું.

Image Source: PTI

આપણી મિત્રતા આપણને ભવિષ્યમાં વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે શક્તિ આપશે

Image Source: PTI

પુતિને પરમાણુ પ્લાન્ટ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું

Image Source: PTI

તેમણે કહ્યું અમે ભારત માટે પરમાણુ પ્લાન્ટ બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ

Image Source: PTI

છ રિએક્ટરમાંથી ત્રણ પહેલાથી જ કાર્યરત છે અને ઊર્જા નેટવર્ક સાથે જોડાયેલા છે

Image Source: PTI