ભારતમાં કુંભલગઢ કિલ્લાની દીવાલ સૌથી લાંબી છે

Published by: gujarati.abplive.com

આ દીવાલ રાજસ્થાનમાં આવેલી છે

કુંભલગઢની દીવાલ લગભગ વિવિધ રીપોર્ટસ મુજબ આશરે 36 કિલોમીટર લાંબી છે

તેને ઘણીવાર “ઇન્ડિયાન ગ્રેટ વોલ” પણ કહેવામાં આવે છે

આ કિલ્લો 15મી સદીમાં મેવાડના મહારાણા કુંભા દ્વારા બનાવવામાં આવ્યો હતો

દીવાલની પહોળાઈ એટલી છે કે એકસાથે અનેક ઘોડા દોડી શકે છે

કુંભલગઢ કિલ્લો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ પામ્યો છે

આ કિલ્લો અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલો છે

અહીંથી આસપાસના સુંદર નજારા જોવા મળે છે

Published by: gujarati.abplive.com

આ ઐતિહાસિક સ્થળ પર દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે

Published by: gujarati.abplive.com

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com