ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પોતાના બોલ્ડ લુકથી ફેન્સને દીવાના બનાવે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં તેણે ચાહકો સાથે તેની એક સિઝલિંગ તસવીર શેર કરી છે. આ તસવીરમાં નિયા પિંક બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. નિયા શર્માએ લખ્યું કે શરીર ઘરે છે, મન ભટકી રહ્યું છે. આ તસવીરમાં નિયા હોટ પિંક બિકીનીમાં કિલર લુક આપી રહી છે. આ તસવીરો નિયાના ગોવાના વેકેશનની છે. જેમાં તે પિંક બિકીનીમાં બીચ પર પોઝ આપી રહી છે નિયા શર્મા તેના બોલ્ડ ફોટોઝને કારણે ચર્ચામાં રહે છે. All Photo Credit: Instagram