ટીવી એક્ટ્રેસ સૃષ્ટિ રોડે સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોઝથી લોકોના હોશ ઉડાવી દીધા છે. સૃષ્ટિએ ઈન્સ્ટાગ્રામ પર બિકીનીમાં તસવીરો શેર કરી છે અભિનેત્રીએ સ્વિમિંગ પૂલમાં બિકીની પહેરીને હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ પહેલા પણ તે બિકીનીમાં સિઝલિંગ પોઝ આપી ચૂકી છે. ઈન્સ્ટાગ્રામ પર સૃષ્ટિની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 1.8 મિલિયન લોકો ફોલો કરે છે. એક્ટ્રેસ બિગ બોસ 12માં જોવા મળી હતી સૃષ્ટિ રોડેએ અભિનેતા મનીષ નાગદેવ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા All Photo Credit: Instagram