નિયા શર્મા ઝલક દિખલા જાના મંચ પર નાચવાની છે. નિયા શર્માને ડાન્સ કરવાનો બહુ શોખ છે. નિયા ઈન્સ્ટાગ્રામ પર પણ ડાન્સિંગ વીડિયો શેર કરતી રહે છે. નિયા તાજેતરમાં ઝલકના સેટ બહાર આ લુકમાં સ્પોટ થઈ હતી. નિયાનો આ લુક ટ્રાઈબ્સ લુક (આદિવાસી) જેવો લાગી રહ્યો છે. નિયા શર્મા આ લુક્સમાં જ પરફોર્મ કરશે તે સ્પષ્ટ વાત છે. નિયા સમયાંતરે તેના લુક સાથે એકસપરીમેંટ કરતી રહે છે. નિયા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે નિયા હંમેશા તેનું ફિગર મેંટેંન રાખે છે નિયા બિગ બોસમાં પણ ગેસ્ટ તરીકે નજરે આવી ચુકી છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ