અર્ચના ગૌતમ એક્ટ્રેસની સાથે સાથે રાજકારણી પણ છે



અર્ચના ગૌતમ શાનદાર તસવીરોથી ફરી ફેન્સના દિલ જીતી લીધા છે



અર્ચના ગૌતમ ટ્રેડિશનલ ડ્રેસમાં કેમેરા સામે હૉટ પૉઝ આપ્યા છે



બૉલ્ડ એન્ડ બિન્દાસ દેખાતી એક્ટ્રેસ ખુબ જ સેક્સી લૂક વાળી પણ છે



કેમેરા સામે અર્ચનાએ પોતાની પાતળી કમરને જબરદસ્ત રીતે ફ્લૉન્ટ કીર છે



અર્ચનાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી



બાદમાં અર્ચના ગૌતમે મિસ બિકીની ઈન્ડિયા 2018 જીતી હતી



મોડલથી અભિનેત્રી બનેલી અર્ચનાએ 2016માં 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી પોતાની કરિયરની શરૂઆત



બાદમાં 'બિગ બોસ 16'માં ભાગ લીધા પછી તે ફેમસ થઈ ગઈ હતી



તમામ તસવીરો અર્ચના ગૌતમના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે