અભિનેત્રી ખુશાલી કુમાર આર માધવન સાથે ફિલ્મ Dhokha: Round D Corner 'માં જોવા મળશે.

ટી-સિરીઝના સ્થાપક ગુલશન કુમાર સાથે તેનો ખાસ સંબંધ છે.

17 ઓગસ્ટના રોજ ફિલ્મ 'ધોખાઃ રાઉન્ડ ધ કોર્નર'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

ખુશાલી કુમાર અભિનેત્રી હોવાની સાથે સાથે ફેશન ડિઝાઇનર પણ છે.

તેણે દિલ્હીથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે.

ટી-સિરીઝ સાથે તેમનો ખાસ સંબંધ છે.

ખુશાલી ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમારની પુત્રી છે.

અત્યાર સુધી ખુશાલી ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.

આર માધવન સાથે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.

All Photo Credit: Instagram