બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘે બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે આ તસ્વીરોમાં શરવરી ચમકદાર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે આ ફોટામાં શરવરી તેની પાતળી કમર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર શરવરીના લાખો ચાહકો છે શરવરીની તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે શરવરીનો આ લુક્સ ફેન્સને દિવાના બનાવી રહ્યો છે શરવરી હાલમાં જ ફિલ્મ 'બંટી ઔર બબલી 2'માં જોવા મળી હતી શરવરી બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં રહેતી હોય છે લોકો તેની સરખામણી કેટરીના કૈફ સાથે કરી રહ્યા છે. All Photo Credit: Instagram