'બિગ બોસ' ફેમ Nikki Tamboli ને આજે કોઈ ઓળખની જરૂર નથી.

એક્ટ્રેસ મ્યૂઝિક વીડિયો અને રિયાલિટી શોમાં જોવા મળે છે.

તેની કેટલીક ગ્લેમરસ તસવીરો વાયરલ થઈ રહી છે.

નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના ગ્લેમરસ ફોટો શેર કર્યા હતા.

આ ફોટામાં નિક્કી ક્રોપ ટોપ સાથે ડેનિમ જીન્સમાં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં એક્ટ્રેસ કિલર પોઝમાં જોવા મળી રહી છે

નિક્કી તંબોલી 'બિગ બોસ' સીઝન 14માં જોવા મળી હતી.

નિક્કી આ રિયાલિટી શોની વિજેતા બનતી રહી.

All Photo Credit: Instagram