કનિકા માનના પરિવારજનો અને મિત્રો તેને કન્નૂ નામથી બોલાવે છે

કનિકા માન એક્ટિંગ ઉપરાંત મોડલિંગ પણ કરે છે

કનિકાને સૌથી વધુ ખ્યાતિ ગુડ્ડન તુમસે ન હો પાયેગાથી મળી હતી

વર્ષ 2015માં કનિકાએ મ્યૂઝિક વીડિયો દ્વારા ડેબ્યૂ કર્યુ હતું

કનિકા માનના સોશિયલ મીડિયા પર અનેક ફેંસ છે

કનિકા છેલ્લે ખતરોં કે ખિલાડી 12માં જોવા મળી હતી

ખતરો કે ખિલાડી 12 બાદ કનિકાની પોપ્યુલરિટી વધી ગઈ

કનિકાને ફરવા, વાંચવા અને ગીત ગાવનો ખૂબ શોખ છે


કનિકાને જ્યારે પણ ફ્રી સમય મળે છે ત્યારે શોખ પાછળ સમય ફાળવે છે

રણબીર કપૂર તેનો ફેવરીટ એક્ટર અને પ્રિયંકા ચોપડા ફેવરિટ એક્ટ્રેસ છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ