ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

સુરભી જ્યોતિએ 'કુબૂલ હૈ' અને 'નાગિન' જેવા ટીવી શોમાં કામ કર્યુ છે

સુરભી અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

તેણે સિઝલિંગ લુકમાં તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે

એક યુઝરે લખ્યું કે, હું તમારા પરથી નજર હટાવી શકતો નથી.

નાગિન 3 માં પોતાની ભૂમિકાથી લોકોના દિલ જીતી લીધા.

નાગિનની ભૂમિકામાં સુરભિને ફેન્સ ખૂબ પસંદ કરે છે.

તેણે માલદીવ વેકેશનની તસવીરો પણ શેર કરી હતી

All Photo Credit: Instagram