એક્ટ્રેસ sharvari waghએ ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો શેર કરી છે

આ લેટેસ્ટ ફોટોઝમાં શર્વરી વાઘ ખૂબ જ સુંદર લાગી રહી છે

તસવીરોમાં શર્વરી ગ્રીન કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે

શર્વરી વાઘનો આ લૂક તેના ચાહકોને પસંદ આવી રહ્યો છે

ડીપ નેક બ્લાઉઝમાં શર્વરી વાઘે બોલ્ડ પોઝ આપ્યા હતા

શર્વરી વાઘે ફિલ્મી કરિયરની શરૂઆત 'બંટી ઔર બબલી 2'થી કરી હતી

હવે તે ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાની છે.

સોશિયલ મીડિયા પર શર્વરી ક્યારેક ટ્રેડિશનલ તો ક્યારેક ગ્લેમરસ લૂકમાં જોવા મળે છે

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram