આઈફા એવોર્ડ 2023 આ વર્ષે અબુ ધાબીના યસ આઈલેન્ડ પર યોજાવા જઈ રહ્યો છે. નોરા ફતેહી પણ ઈવેન્ટમાં સામેલ થઈ હતી નોરા ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. નોરા વ્હાઇટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન તેણે પાપારાઝીને પોઝ આપ્યા હતા. આ તસવીરો તેણે ઇન્સ્ટગ્રામ પર શેર કરી છે નોરા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ Thank Godમાં પણ જોવા મળી હતી. All Photo Credit: Instagram