નોરા ફતેહીનો સામે આવ્યો ગ્લમરસ અંદાજ નોરા બ્લુ ટાઇટ્સ અને ક્રોપ ટોપમાં જોવા મળી આ લૂકમાં નોરા ખૂબ જ સુંદર લાગી રહી છે આ દરમિયાન નોરા ફતેહી સુંદર પોઝ આપતી જોવા મળી નોરા ફતેહી આ લૂકમાં સુંદર લાગી રહી છે નોરા ફતેહી ખૂબ જ શાનદાર ડાન્સર છે નોરાનો ગ્લેમરસ અંદાજ ચાહકોને પસંદ આવ્યો બ્લૂ ટાઈટ્સમાં ખૂબ જ હોટ લાગી નોરા નોરા ફતેહીએ નવા લૂકથી ચાહકોને દિવાના બનાવ્યા