ભારતને નદીઓનો દેશ કહેવાય છે દેશભરમાં નાની મોટી મળીને આશરે 400 નદીઓ છે હિન્દુ ધર્મમાં નદીઓનું વિશેષ મહત્વ છે પંજાબ એક એવું રાજ્ય છે જ્યાં એક, બે નહીં પણ પાંચ નદીઓ વહે છે બે ફારસી શબ્દો મળીને પંજાબ શબ્દ બન્યો છે પંજનો અથ પાણી અને બ નો અર્થ છે પાણી પાંચ નદીઓની જમીનને પંજાબ કહેવાય છે પંજાબમાં વહેતી પાંચ નદીઓના નામ – બ્યાસ, ઝેલમ, ચિનાબ, રાવી અને સતલજ છે આ બધાની ભૌગોલિક વિશેષતા મહત્વપૂર્ણ છે તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે