સૌથી પહેલા તમે residentpvc.uidai.gov.in/order-pvcreprint લિંક પર ક્લિક કરો. My Aadhaar વિકલ્પ પર ક્લિક કરો. આ પછી આધાર PVC કાર્ડનો વિકલ્પ પસંદ કરો. તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. તમારે My Mobile Number in not Registered પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ તમારે વૈકલ્પિક મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. આ પછી તમારા વૈકલ્પિક મોબાઇલ નંબર પર OTP આવશે જે તમારે દાખલ કરવો પડશે. Terms and Conditions પર ક્લિક કરો. બાદમાં સબમિટ વિકલ્પ પર ક્લિક કરો. બધી વિગતો ચકાસ્યા પછી Make Payment વિકલ્પ પર ક્લિક કરો. બધી વિગતો ચકાસ્યા પછી Make Payment વિકલ્પ પર ક્લિક કરો. થોડા દિવસો પછી તમારું PVC આધાર કાર્ડ ઘરે આવી જશે.