બિકીનીમાં બોલ્ડ લાગે છે શમા સિકંદર

શમાનો બિકીની લુક હંમેશા ચર્ચામાં રહે છે

ફેન્સ શમાને બિકીની બેબ પણ કહે છે

પોતાના બેબાક અંદાજથી ફેન્સનું દિલ જીતી લે છે શમા

અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરોની ભરમાર છે

પોતાની અદાથી પાણીમાં આગ લગાવી રહી છે શમા

પોતાની કાતિલ નજરોથી ફેન્સને ઘાયલ કરી દે છે શમા

પિંક કલરની બિકીનીમાં કહેર વર્તાવી રહી છે અભિનેત્રી

શમાના આ લુક પરથી તમારી નજર નહીં હટે

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી