આમના શરીફ ટીવીની જાણીતી અભિનેત્રી છે જોકે આમનાએ વધુ સિરિયલમાં કામ નથી કર્યું કહી તો હોગાથી આમનાએ કેરિયરની શરૂઆત કરી હતી આ સિરિયલથી તેને ખુબ પ્રશંસા મળી હતી આમના કસૌટી જિંદગી કીની બન્ને સિઝનમાં જોવા મળી હતી આમના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી બોલ્ડ તસવીરો જોવા મળે છે દરેક લુકમાં સુંદર લાગે છે આમના આ લુક બહુ બોલ્ડ લાગી રહી છે અભિનેત્રી રેડ આઉટફીટમાં કહેર વર્તાવી રહી છે આમના