બાદશાહ જાણીતો રેપર અને સિંગર છે.

તેનું અસલી નામ આદિત્ય પ્રતીક સિંહ સિસોદીયા છે

NPCI એ UPI ને પ્રોત્સાહન આપવા બાદશાહ સાથે કરાર કર્યો છે.

બાદશાદ હિંદી, હરિયાણવી, પંજાબી રિમિક્સ માટે જાણીતો છે.

બાદશાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

નાના-મોટા સૌને બાદશાહ પોતાની ધૂન પર નચાવે છે.

બાદશાહ ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જજ તરીકે જોવા મળ્યો હતો.

જુગનુ, મર્સી, પાગલ, ગેંદા ફૂલ, ડીજે વાલે બાબુ, કાલા ચશ્મા તેના હિટ ટ્રેક્સ છે.

બાદશાહના ગીતના લાખો દિવાના છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ