બૉલીવુડ એક્ટ્રેસ નુસરત ભરુચાએ લાઇટ રેડ સાડીમાં આપ્યા સ્ટાઇલિશ પૉઝ



નુસરત ભરુચાએ ફરી એકવાર પોતાના ફોટોશૂટથી ફેન્સને કર્યા દિવાના



નુસરતે સાડી લૂકમાં આપ્યા કેમેરા સામે સ્ટાઇલિશ પૉઝ



નુસરતે પ્રિન્ટેડ રેડ સાડી અને ખુલ્લા વાળ સાથે સ્ટુડિયોમાં કરાવ્યુ ફોટોશૂટ



નુસરતે સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે



યો યો હની સિંહ સાથે એક્ટ્રેસ જોવા મળી હતી. તેમણે ‘સૈયાં જી’ ગીતમાં સાથે કામ કર્યું છે



આ દરમિયાન તેની અને હની સિંહ વચ્ચેના અફેરની પણ અફવા ઉડી હતી



નુસરત ભરુચાના નવા ફોટોશૂટે ફેન્સના ધબકારા વધાર્યા છે



ફેન્સ આ અભિનેત્રીની ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે



નુસરત ભરુચા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનારી અભિનેત્રી છે