બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ સુંદર તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં નુસરત સુંદર લાગી રહી છે

નુસરતની આ લેટેસ્ટ તસવીરો ફેન્સને પણ પસંદ આવી રહી છે.

નુસરત ફ્લોરલ પ્રિન્ટ સ્કર્ટ અને ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે.

તેણે અલગ-અલગ પોઝ સાથે ફોટોશૂટ કરાવ્યું છે.

ચાહકો નુસરતની તસવીરોને લાઇક કરી રહ્યા છે.

દરેક લોકો નુસરતના આ લુકના વખાણ કરતા થાકતા નથી.

નુસરત ઇન્સ્ટાગ્રામ પર 4.5 મિલિયન ફોલોઅર્સ છે.

તાજેતરમાં જ નુસરતની 'જનહિત મેં જારી' ફિલ્મ રીલિઝ થઇ હતી.

All Photo Credit: Instagram