રેડ કલરના ડ્રેસમાં નુસરત ભરુચાનો ગ્લમેરસ અંદાજ



નુસરતે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો



એક્ટ્રેસ નુસરત શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળી



ચાહકો પણ એક્ટ્રેસના લૂકને પસંદ કરી રહ્યા છે



નુસરત ભરુચા બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે



અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ બનાવ્યું છે



રેડ કલરના આ ડ્રેસમાં નુસરત ખૂબ જ સુંદર લાગી રહી છે



ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે



રેડ સાડીમાં પણ નુસરત ખૂબ જ સુંદર લાગે છે



(તમામ તસવીરો નુસરત ભરુચા ઈન્સ્ટાગ્રામ)