નિયા શર્માને ટીવીની બેબાક અભિનેત્રી કહેવામાં આવે તો ખોટું નથી



ટીવી જગતમાં નિયા શર્માનો ડંકો વાગે છે



અભિનેત્રી પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે



તેમના સેક્સી લૂકથી સોશિયલ મીડિયાનું તાપમાન વધતુ રહે છે



નિયા શર્માએ બધા નિયમો તોડીને પોતાની ધાક જમાવી છે



બેકલેસ આઉટફીટ પહેરીને લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે



પોતાના લૂકને લઈને નિયાને ટ્રોલ પણ કરવામાં આવે છે



નિયાની ફેશન હંમેશા આઉટ ઓફ ધ બોક્સ જ જોવા મળે છે



તેમની દરેક ફેશન તેમના ચાહકોને પસંદ આવે છે



હાલમાં તેમના આ નવા લૂકની ખુબ ચર્ચા થઈ રહી છે