ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તે ઘણીવાર પોતાના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તે પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લે છે.

નમ્રતા મલ્લા હાલમાં દુબઈમાં છે અને વેકેશન માણી રહી છે.

નમ્રતા વેકેશનના ખૂબ જ બોલ્ડ ફોટા શેર કરી રહી છે.

આ ફોટામાં નમ્રતા મલ્લાએ ગુલાબી બ્રા અને સફેદ શોર્ટ્સ પહેરી છે. પ્રિન્ટેડ કેપ પણ પહેરી છે.

દુબઈ પહેલા નમ્રતા મલ્લા ગોવાની ટ્રીપ પર ગઈ હતી.

તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.

તમામ તસવીરો નમ્રતા મલ્લાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા