એક્ટ્રેસ નુસરત જહાંની કાતિલ અદાઓ ફેન્સની ધડકનો વધારી દેશે તેમની તસવીરો જોઈને ફેન્સની નજર નથી હટતી નુસરત જહાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અભિનેત્રી તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે નવા લૂકમાં નુસરત બહુ જ સુંદર લાગી રહી છે નુસરતે શોર્ટ ફ્લોરલ ડ્રેસમાં તસવીરો શેર કરી છે તેમની નવી તસવીરો પરથી તમારી નજર નહીં હટે નુસરતે આ નવા લૂકને પિંક કલરથી પૂરો કર્યો છે તેમણે સ્લિંગ બેહ કેરી કર્યું છે તસવીર શેર કરતા લાખોની સંખ્યામાં કોમેન્ટ મળવા લાગી