મનોકામનાની પૂર્તિ માટે શિવજીને અર્પણ કરો આ પદાર્થ ભગવાન શિવજીને અક્ષત કરો અર્પણ તલ અર્પણ કરવાથી પાપોનો થશે નાશ જવ અર્પણ કરવાથી સુખોમાં થશે વૃદ્ધિ કાળા તલનો દૂધ સાથે કરો અભિષેક બે ફળ અર્પણ કરવાથી કામનાની થશે પૂર્તિ ઘઉં અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિ થશે સુગંધિત તેલ અર્પણ કરવાથી ભૌતિક સુખ મળશે શેરડીનો રસ અર્પણ કરવાથી આનંદની થશે પ્રાપ્તિ ગંગાજળ અર્પણ કરવાથી મોક્ષની થશે પ્રાપ્તિ મધ અર્પણ કરવાથી રોગોથી મળે છે મુક્તિ