ઓઇલ પુલિંગ સ્કિનને આપે છે નેચરલ ગ્લો

સવારે બ્રશ કર્યા બાદ આ ક્રિયા કરો

કોઇ પણ ખાદ્ય તેલને મોંમાં ભરો

બાદ મોં ફુલાવી તેને મોંમાં ફરેવો

બાદ કોગળા કરી નાખો

બાદ કોગળા કરી લો

આ પ્રક્રિયાથી અનેક ફાયદા થાય છે

દાંત અને દાઢ નિરોગી બને છે

કેવિટીને રોકવામાં મદદ મળે છે

ઓરલ હેલ્થ માટે પણ ઉત્તમ છે.

આ પ્રયોગથી સ્કિન પર રીંકલ નથી આવતા

સ્કિન વધતી ઉંમરે પણ યંગ રહે છે.