વાળમાં પહેલાથી ઓઇલી છે તો તેલ ન લગાવો

તેલ લગાવ્યાં બાદ કંગી કરવાનું ટાળો

તેલ લગાવ્યાં બાદ તેને ખૂબ ટાઇટ ન બાંધો

ડ્રન્ડર્ફ દૂર કરીને જ ઓઇલ કરવું સારૂં છે



રાતભર તેલ લગાવેલું ન રાખો