વાળ સંબંધિત સમસ્યાને દૂર કરશે આ હેર માસ્ક વાળ સંબંધિત દરેક સમસ્યાને દૂર કરશે આ હેર માસ્ક પપૈયા અને દહીંનું માસ્ક લગાવો એવોકાડો માસ્ક સોફ્ટ બનાવશે હેર એવોકાડો હેરની હેલ્થને સુધારશે આંબળાનું માસ્ક પણ હેર માટે ઉત્તમ સ્ટ્રોબેરીને પણ મેશ કરીને લગાવી શકાય મેંગોના પલ્પમાં દહીં મિક્સ કરીને લગાવો 30 મિનિટ બાદ હેરને વોશ કરી દો હેર સ્મૂધ અને શાઇની થઇ જશે કિવી અથવા સંતરાનું માસ્ક પણ ઉત્તમ છે