બોલિવૂડ એક્ટ્રેસ કંગના શર્મા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે



તેણે ફરી એકવાર શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે.



આ ફોટોશૂટમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે



2016 માં કંગના શર્માએ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી માં બોલ્ડનેસ બતાવી હતી



તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



જેમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.



કંગના શર્મા પોતાને ફિટ રાખવા નિયમિત વર્કઆઉટ કરે છે.



કંગના શર્માએ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



તેણે અનેક મ્યૂઝિક વીડિયોમા કામ કર્યું છે.



All Photo Credit: Instagram