આ બીમારીના કારણે બપ્પી દાનું થયું નિધન



સોનાના ઘરેણા અને પોપ સિંગિંગ માટે ફેમસ થયા



સિંગર અને કમ્પોઝરે બુધવારે લીધા અંતિમ શ્વાસ



69 વર્ષની ઉંમરે ક્રિટીકેયર હોસ્પિટલમાં થયું નિધન



બપ્પી દા લહેરીને શ્વાસ સંબંધિત હતી બીમારી



બપ્પી દાનું Obstructive sleep apnea કારણે થયું નિધન



આ બીમારી એક ક્લિનિકલ ડિસઓર્ડર છે



આ બીમારીમાં દર્દીનો વારંવાર શ્વાસ અટકી જાય છે



શરીરને ઓક્સિજન મળવાનું બંધ થઇ જાય છે



થોડી સેકેન્ડ બાદ ફરી શ્વાસ લેવાનું શરૂ થઇ જાય છે



આ બીમારીમાં આ સમસ્યા વધી જતાં મોત થઇ શકે છે