માથિરા પોતાની ફિટનેસ પ્રત્યે પણ ખુબ સજાગ છે

પાકિસ્તાની મોડેલ માથિરા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

માથિરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

માથિરાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલું છે

માથિરા મોડલ જ નથી પરંતુ તે ડાન્સર, ટેલિવિઝન હોસ્ટ અને અભિનેત્રી પણ છે.

માથિરા મોહમ્મદ કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે

માથિરા દરેક લુકમાં સુંદર લાગે છે

માથિરાના સોશિયલ મીડિયા પર કરોડો ફેન્સ છે

દરિયા કિનારે કુલ અંદાજમાં જોવા મળી મોડેલ

ટ્રેડિશનલ લુકમાં પણ ગોર્જિયલ લાગે છે માહિરા (All Photos-Instagram)