કંગના રણૌતની મોટા ભાગની ફિલ્મો હિટ રહી છે કંગના રણૌતના અભિનયની ખુબ પ્રસંશા કરવામાં આવે છે કંગના રણૌત દૃઢ મનોબળ ધરાવતી અભિનેત્રી છે આજકાલ કંગના રિયાલિટી શો લોક-અપને હોસ્ટ કરતી દેખાય છે લોકઅપમાં કંગનાનો ગ્લેમરસ લૂક દેખાય છે OTT પર પણ કંગનાનો શો ખુબ ધૂમ મચાવી રહ્યો છે શોમાં કંગના દર શનિવારે અને રવિવારે સ્પર્ધકો સાથે વાત કરે છે કંગના કેદીઓને મળે છે એ દિવસ ‘જજમેન્ટ ડે’ કહેવાય છે ‘જજમેન્ટ ડે’પર કંગના કેદીઓનો જોરદાર ક્લાસ લે છે કંગનાની આગામી ફિલ્મનું નામ ‘ધાકડ’ છે