મોનાલીસાનો દેસી લૂક

મોનાલિસા ઘણી વાર સાડીમાં ફોટો શેર કરે છે

મોનાલિસાને સોશિયલ મીડિયાની કવીન કહેવામાં આવે છે

બ્લેક સાડીમાં મોનાલિસા શાનદાર દેખાઈ રહી છે

પિન્ક સાડી મોનાલિસાની ફેવરિટ સાડી છે

આ લૂકમાં મોનાલિસા શાનદાર લાગી રહી છે

આ લૂકમાં મોનાલિસા સિમ્પલ દેખાવા છતાં શાનદાર દેખાઈ રહી છે

ડીપનેક બ્લાઉઝ સાથે પિન્ક સાડીમાં મોનાલિસા સુંદર લાગે છે

મોનાલિસા ઘણીવાર દેસી લૂકમાં ફોટો શેર કરે છે

સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે મોનાલિસા