શ્વેતા તિવારીની દીકરી પલક તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે.

પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

આ ફોટોઝમાં તેનો કિલર લુક અને સ્માઈલ ફેન્સનું ઘણું ધ્યાન ખેંચી રહી છે.

પલક તિવારીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે.

તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરીને હલચલ મચાવતી રહે છે.

બીચ લુકમાં હોટ લાગે છે અભિનેત્રી

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

અભિનેત્રી તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે

(All Photos-Instagram)