પૂજાની દરેક અદા પર ફેન્સ ફિદા થઈ જાય છે.

પૂજા ભાલેકર તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે

તાજેતરમાં પૂજાએ પેન્ટના બટન ખોલી બોલ્ડ પોઝ આપ્યા છે

એક્ટ્રેસની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ છે.

અભિનેત્રી પૂજા ભાલેકરની ફેન ફોલોઈંગ પણ સારી છે.

અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

બોલ્ડનેસની બાબતમાં ટીવીની ઉર્ફી જાવેદને ટક્કર આપે છે.

દરેક વ્યક્તિ પૂજાની તસવીરો વારંવાર જોઈ રહ્યા છે.

અભિનેત્રી પોતાનું ફિગર જાળવી રાખવા માટે જીમમાં સખત મહેનત કરે છે.

(All Photo Instagram)