ટીવી એક્ટ્રેસ શાઇની દોશીનો જન્મ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો

તેણે અમદાવાદથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો. આ પછી તેણે મોડલિંગ શરૂ કર્યું.

શાઈનીએ વર્ષ 2011માં સીરિયલ સરસ્વતી ચંદ્રથી ટીવીમાં ડેબ્યૂ કર્યું

શાઈનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું સરસ્વતી ચંદ્ર સિરિયલથી સારી કમાણી કરી રહી હતી

‘પરંતુ શો બંધ થયા પછી મારી પાસે કોઈ કામ નહોતું’.

‘પપ્પા ગુજરી ગયા ત્યારે હું હું માત્ર 20 વર્ષની હતી’.

એક્ટિંગમાં કામ કરવાના નિર્ણયને તેની માતાએ સપોર્ટ કર્યો હતો

તેને પંડ્યા સ્ટોર સિરિયલમાં ધારાની ભૂમિકાથી લોકપ્રિયતા મળી હતી

શાઈની રિયાલિટી શો ખતરોં કે ખિલાડીની આઠમી સીઝનમાં જોવા મળી છે

શાઇની દોશીએ તેના બૉયફ્રેન્ડ લવેશ ખૈરજાની સાથે લગ્ન કર્યા હતા (All Photo Credit: Instagram )