ટીવી એક્ટ્રેસ સુમ્બુલ તૌકીરે લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે

તેણે ઇલેક્ટ્રિક બ્લૂ સેટિન થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે

સુમ્બુલ ટીવી શો ‘ઇમલી’ને લઇને જાણીતી છે

તે બિગ બોસની સીઝન 16માં જોવા મળી હતી

સુમ્બુલનો જન્મ મધ્યપ્રદેશના કટનીના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો

તે જાણીતા ટેલિવિઝન કોરિયોગ્રાફર હસન ખાનની પુત્રી છે.

જ્યારે સુમ્બુલ છ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા.

સુમ્બુલને સ્ટાર પ્લસના શો ઈમલીથી લોકપ્રિયતા મળી હતી

સુમ્બુલ તૌકીર ખાને આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15 થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું.

All Photo Credit: Instagram