ટીવી એક્ટ્રેસ વિભા આનંદે ટીવી શો બાલિકા વધૂમાં સુગનાની ભૂમિકા ભજવી છે.

એક સમયે 'બાલિકા વધૂ' દર્શકોનો પ્રિય ટીવી શો હતો

હવે આ શોમાં સુગનાનું પાત્ર ભજવતી અભિનેત્રી વીભા આનંદ બોલ્ડ થઈ ગઈ છે.

તેમની તસવીરો જોયા પછી તમે તેને ઓળખી પણ નહીં શકો

ટીવીથી કરિયરની શરૂઆત કરનાર વીભા આનંદ હાલમાં ઓટીટી પર વ્યસ્ત છે

તેણે અનેક વેબ સિરીઝમાં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.

વીભા આનંદ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

વીભાએ 'કપ ઓફ ટી' નામની શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

અત્યાર સુધી તેણે સ્ટોનમેન મર્ડર્સ, ઈસી લાઈફ મેં, પ્રથા, હમ ચાર જેવી ફિલ્મો કરી છે

All Photo Credit: Instagram