પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વેઇટ લોસમાં પપૈયું કારગર ફળ છે. પપૈયામાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે ખાલી પેટ પયૈયાને ખાવાથી વજન ફટાફટ ઉતરે છે. પપૈયામાં ફાઇબર વધુ માત્રામાં હોવાથી ભૂખ નથી લાગતી મેટાબોલિઝમ બૂસ્ટ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા પપૈયાના સેવનથી સ્કિન પણ ગ્લોઇંગ અને હેલ્ધી બને છે પપૈયાનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી પપૈયામાં સ્થૂળતા વિરોધ ગુણ છે, જે વજન ઘટાડશે પપૈયું પ્રોટીન અને ફાઇબરનો ખજાનો છે.