સાદિયા ખતીબ ફિલ્મ રક્ષાબંધનમાં જોવા મળી છે

ફિલ્મમાં સાદિયાએ અક્ષય કુમારની બહેનની ભૂમિકા કરી છે

ફિલ્મમાં સિમ્પલ દેખાતી સાદિયા રિયલ લાઈફમાં ગ્લેમરસ છે

સાદિયા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

સાદિયા રોજ પોતાની સુંદર તસવીરો શેર કરે છે

સાદિયાની આ સ્માઈલ પર ફિદા છે લાખો ફેન્સ

સાદિયાએ વ્હાઈટ શર્ટ અને શિમરી ટ્રાઉઝરમાં ફોટોશૂટ કરાવ્યું

આ ફોટોશૂટમાં સાદિયાએ ગ્લેમરસ પોઝ આપ્યા

સાદિયાની દરેક અદા પર ફિદા થયા ફેન્સ

સાદિયાની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવી છે