હિન્દુ ધર્મમાં સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે

મંગળવારનો દિવસ બજરંગબલીનો માનવામાં આવે છે

મંગળવારનો દિવસ બજરંગબલીનો માનવામાં આવે છે

મંગળવારે જન્મેલા લોકો સ્વભાવે ગુસ્સાવાળા અને બહાદુર હોય છે

આ દિવસે જન્મેલા લોકો કઠિન પરિસ્થિતમાં પણ હાર સ્વીકારતા નથી

તેમના જીવનસાથી ખૂબસુરત હોય છે, આ લોકો પરિવાર પ્રત્યે સમર્પિત હોય છે

સ્વાવલંબી હોય છે અને પોતાના ફેંસલા ખુદ લે છે

તેમને જેટલો જલદી ગુસ્સો આવે છે તેટલો ઝડપથી શાંત પણ થઈ જાય છે

આ લોકોના આસાનીથી મિત્રો બનતા નથી