ભૂકંપ એ કુદરતી ઘટના છે



તેનાથી બચવા માટે સમય પણ મળતો નથી



શું ભૂકંપ આવે તે પહેલા ફોન એલર્ટ કરી શકે છે?



Google પ્રારંભિક ચેતવણી સિસ્ટમ વિકસાવી રહ્યું છે



તે ભૂકંપના થોડા સમય પહેલા એલર્ટ કરશે



આ ખાસ એપનું નામ ShakeAlert છે



કેલિફોર્નિયામાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો



આ એપ દ્વારા લોકો પહેલાથી જ તેના વિશે જાણતા હતા.



આ એપ એન્ડ્રોઇડ ફોન માટે વર્ષ 2020માં લોન્ચ કરવામાં આવી હતી



ભૂકંપ ચેતવણી સિસ્ટમ 90 થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે



Thanks for Reading. UP NEXT

શરદ પવારના સ્થાને કોણ બનશે NCP ચીફ ?

View next story