દેશના સૌથી વરિષ્ઠ રાજકારણીઓમાંના એક અને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે નિવૃત્તિની જાહેરાત કરી છે

NCP અધ્યક્ષ પદેથી શરદ પવારે રાજીનામાની જાહેરાત કરી



હવે શરદ પવારનો વારસો પુત્રી, ભત્રીજો કે અન્ય કોણ સંભાળશે તેના પર સૌની નજર છે



શરદ પવારનું સ્થાન પુત્રી કે ભત્રીજામાંથી કોઈ એક લઈ શકે છે



અધ્યક્ષ પદ માટે અજિત પવારનું નામ સામે આવી રહ્યું છે



સુપ્રિયા સુલેને પણ શરદ પવારની ઉત્તરાધિકારી માનવામાં આવે છે



યુવા નેતાને પદ સોંપીને શરદ પવાર ખાસ સંદેશ આપવા માંગે છે



NCPમાં યુવાઓને અવસર આપવામાં આવી શકે છે



આ બાજુ અજિત પવાર ભાજપમાં સામેલ થવાની અટકાળો તેજ થઈ છે



શું પાર્ટીની કમાન મળતાં અજિત પવાર બદલશે તેમનો ફેંસલો ?