અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા દિવ્યા ખોસલાએ કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



સિમ્પલ ડ્રેસમાં દિવ્યા ખોસલાએ ફ્લૉન્ટ કર્યુ સેક્સી ફિગર



દિવ્યા ખોસલાએ રેસ્ટૉરન્ટમાં બેસીને આપ્યા એકથી એક ચઢિયાતા પૉઝ



દિવ્યા નવી નવેલી દુલ્હનની જેમ તૈયાર થઇ, ગ્રીન એન્ડ બ્રાઉન ડ્રેસ પહેર્યો હતો



લૂકને પુરો કરવા દિવ્યા ખોસલાએ માથામાં બન અને સ્મૉકી મેકઅપ કર્યો હતો



આની સાથે હાઇ હીલ્સ, ગળામાં હેવી નેકલેસ અને સ્માઇલી ચહેરાએ ધ્યાન ખેંચ્યું



દિવ્યા ખોસલા કુમાર ટી-સીરીઝ કંપનીના માલકીન અને જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ છે



દિવ્યા ખોસલાએ 'અબ તુમ્હારે વતન સાથિયો'થી બૉલીવુડમાં પગ મુક્યો હતો



દિવ્યા ખોસલા કુમાર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો દિવ્યા ખોસલા કુમારના ઇન્સ્ટાગ્રામ પરથી...