બૉલીવુડની હૉટ એક્ટ્રેસ તબ્બૂએ ફરી એકવાર પોતાની હૉટ તસવીરો શેર કરી છે



તબ્બૂ 51 વર્ષની થઇ ચૂકી છે, છતાં ફિટનેસ અને હૉટનેસમાં યંગ લાગી રહી છે



તબ્બૂએ હજુ સુધી લગ્ન નથી કર્યા, સિંગલ લાઇફ જીવી રહી છે એક્ટ્રેસ



તબ્બૂનું અફેર અનેકવાર ચર્ચામાં રહ્યું, પરંતુ લગ્ન ના કરી શકી



90ના દાયકાની ફિલ્મોમાં તબ્બૂનો જલવો જોવા મળતો હતો



તબ્બૂ આજે પણ ફિલ્મોમાં કામ કરીને પોતાના ફેન્સને ચોંકાવી રહી છે



તબ્બૂ છેલ્લે અજય દેવગન સાથે ફિલ્મ દ્રશ્યમ 2 અને ભોલામાં દેખાઇ હતી



તબ્બૂએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઇન્સ્ટાગ્રામ પર તબ્બૂને લાખો લોકો ફોલો કરે છે



તબ્બૂ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



દેસી હોય કે વિદેશી તમામ ડ્રેસ કૉડમાં તબ્બૂનો જલવો દેખાય છે