અવનીત કૌરે તાજેતરમાં જ GQ ઇવેન્ટમાં ભાગ લીધો હતો જ્યાં અભિનેત્રીએ લીલા રંગના રિવીલિંગ ડ્રેસમાં ધૂમ મચાવી હતી ટીકુ વેડ્સ શેરુ સ્ટાર અવનીત કૌર લીલા રંગના ડ્રેસમાં બોલ્ડ લાગી ટીવી સિરિયલ અને ફિલ્મ અભિનેત્રી અવનીત તેની સુંદરતાથી ચાહકોના દિલ જીતી લે છે અવનીત કૌર ખૂબ જ બોલ્ડ અને રિવીલિંગ ડ્રેસ પહેરીને પહોંચી હતી આ ઈવેન્ટ બાદ એક્ટ્રેસે ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું અભિનેત્રી 'સાઇડ બૂબ' ટ્રેન્ડને ફોલો કરતી જોવા મળી અવનીતની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ હલચલ મચી ગઈ લોકો અભિનેત્રીની આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે (All Photos-Instagram)